ચાલતી પટ્ટી

" શિક્ષણ અને સંસ્કારનો સમન્વય એટલે પરોયા પ્રાથમિક શાળા (તા.ખેડબ્રહ્મા ,જી.સાબરકાંઠા )"

17 August 2018

GYANKUNJ MATE PRASASTIPATR




  •         નમસ્કાર મિત્રો,  આ વર્ષે શાળા પ્રવેશોત્સવ 2018 દરમિયાન આવેલ અધિકારી શ્રી વાય બી પટેલ સાહેબ દ્વારા શાળા ની મુલાકાતમાં શાળા દ્વારા ધોરણ 5 થી 8 ના કરેલા ડિજિટલ વર્ગ જોઈ ખુશ થયા હતા, જેમને શાળા અને ગામ ના સહયોગ થી ઉભા કરેલ વર્ગ ની મુલાકાત લઇ શાળા અને ગામ ને પ્રોત્સાહિત કરવા તેમના વિભાગ દ્વારા શાળા ને  પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું।