ચાલતી પટ્ટી

" શિક્ષણ અને સંસ્કારનો સમન્વય એટલે પરોયા પ્રાથમિક શાળા (તા.ખેડબ્રહ્મા ,જી.સાબરકાંઠા )"

25 July 2018

RUBELA RASIKARAN



રુબેલા રસીકરણ 



  આજરોજ તારીખ 20/07/2018 અમારી શાળામાં રુબેલા રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।  જેની સમગ્ર કામગીરી શાળા કમિટી ના બાળસંસદના પ્રમુખ શ્રી કાર્તિકભાઈ અને મિત્તલબેન ધોરણ 8 ના વિદ્યાર્થી એ નિભાવી તેમજ શાળા સટાફ પરિવારે પણ બાળકો ખુબ જ સરસ સેવા આપી।  



10 July 2018

balsansad election





  •          બાળસંસદ ઈલેક્શન 
                                     અમારી શાળાના વિવિધ સુચારુ આયોજન માટે વિવિધ કમિટી ના પ્રમુખ અને તેના સભ્યોની ચૂંટણી દર વર્ષે થાય છે. તેમ આ વર્ષની ચૂંટણી આયોજન પૂર્વક યોજવામાં આવી 




      






04 July 2018

મારી શાળા

                                           
                                                         શાળાનું અધ્યતન મકાન - 

પ્રાર્થના સભા -



કમ્પ્યુટર ક્લાસ



પુસ્તકાલય


ડિજિટલ વર્ગખંડ












































યોગા ડે ઉજવણી 2018



    યોગા ડે કાર્યક્રમ

      વિશ્વ યોગા દિવસની ઉજવણી કાર્યક્રમ 21 જૂન ના રોજ અમારી શાળામાં થયો. જે પ્રસંગે ગામના લોકો ,શિક્ષકો તેમજ બાળકોએ મોટા પ્રમાણ માં ભાગ લીધો હતો. કાર્યક્રમની ગાઈડ લાઇન શ્રી પિયુષભાઇ રાઠોડ તેમજ સ્ટાફ મિત્રોએ સફળતા પૂર્વક આપી વિશ્વ યોગા દિવસને સાર્થક કર્યો હતો. જેની કેટલીક ફોટો મુકેલ છે ..






એસ .એમ .સી પ્રોફાઇલ


                                 
           
                                                              એસ.એમ.સી  પરોયા




S|D
GFD
:+Lq5]Z]QF
p\DZ
jIJ;FI
DMPG\AZ
;ZGFD]\
!
ચેનવા લક્ષ્મીબેન ડી
સ્ત્રી
#&
ઘરકામ
9712109862

પરોયા
Z
ચેનવા સોનલબેન જે
સ્ત્રી
#&
ઘરકામ
9726678929

પરોયા
#
રબારી ગીતાબેન એમ
સ્ત્રી
#(
ઘરકામ
9426943998

પરોયા
$
વણકર નિરુબેન એ
સ્ત્રી
#(
ખેતી
8141404651

પરોયા
5
પરમાર ભૂમિકાબેન વી
સ્ત્રી
#_
ઘરકામ
7409636136

પરોયા
&
ચેનવા કૈલાશબેન બી
સ્ત્રી
#$
ખેતી
951220659

પરોયા
*
કાંટી કાંતિભાઈ ડી
પુરુષ
#(
ખેતી

પરોયા ફળી
(
ડાભી નટવરભાઈ
પુરુષ
$_
ખેતી

જગન્નાથપુરા
)
સોલંકી એનુંબેન એ
સ્ત્રી
#(
ઘરકામ
6354583892

પરોયા

V[;V[D;LGF ;eIM sZ5 8SFf

S|D
GFD
:+Lq5]Z]QF
p\DZ
jIJ;FI
DMPG\AZ
;ZGFD]\
!_
નાયક સચિનકુમાર જી
પુરુષ
#$
નોકરી
9737532353
પરોયા
!!
ડાભી ડાહ્યાભાઇ ડી
પુરુષ
&&
ખેતી

પરોયા
!Z
વાઘેલા અજીતસિંહ એન
પુરુષ
$#
ખેતી
9428552069

પરોયા
Sl0IM
પરમાર શૈલેશભાઈ
પુરુષ
#(
કડિયા કામ
9726483690

પરોયા


દૂરવર્તી શૈક્ષણિક પ્રવાસ 2018




  •   દૂરવર્તી શૈક્ષણિક પ્રવાસ 
                                   જી.સી. આર..ટી આયોજીત "દૂરવર્તી શૈક્ષણિક પ્રવાસ " અન્વયે અમારી શાળાના ધોરણ 6 થી 8 ના 50 બાળકોને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા .જ્યાં બાળકો અક્ષરધામ , વિધાનસભા , બાયસેગ સ્ટુડિયો તેમજ સાયન્સ સિટી ની મુલાકાત કરાવામાં આવી . જ્યાં બાળકો એ બાયસેગ સ્ટુડિયોથી પ્રત્યક્ષ દેખી આનંદિત થઈ ગયા હતા. બાળકોએ બગીચાની પણ મજા માણી. આ શૈક્ષણિક પ્રવાસ બાળકો અને શાળા પરિવાર માટે યાદગાર પળો બની રહેશે . ગામડાના બાળકોને આ પ્રકારના શૈક્ષણિક પ્રવાસ કરાવા બદલ માનનીય ડી.પી. ઇ. ઓ. સાહેબ શ્રી આર .એસ .ઉપાધ્યાય અને ઇડર ડાયટના ધરોહર એવા શ્રી પોરણીયા સાહેબનો ખુબ ખુબ આભાર।....... 








03 July 2018

એક બાળ એક ઝાડ કાર્યક્રમ ૨૦૧૮




    એક બાળ  એક ઝાડ



       નમસ્કાર મિત્રો ,
                             નવીન સત્રની શરૂઆત થતાં જ શાળાના ખૂલવાના સાથે સાથે વરસાદની પણ રાહ એટલી જ જોવાય છે. અને એક વરસાદ થતાંની સાથે બાળકો વારંવાર પૂછવા આવે , સાહેબ ક્યારે વૃક્ષો લાવના છે ? ... આ પ્રશ્ન જ બાળકોનો વૃક્ષો પ્રત્યેનો અનહદ પ્રેમ દર્શાવે છે અને અમને શિક્ષકોને પણ જાણે બાળપણની યાદો તાજી કરવાનો મોકો મળતો હોય એમ આખો સ્ટાફ વૃક્ષારોપણમાં જોડાઈ જાય છે. અને ગ્યાં વર્ષથી સાબરકાંઠા જિલ્લાના ઘરેણાં સમાન પ્રોજેકટ “ એક બાળ એક ઝાડ ”ને સાર્થક કરવા અને માં અંબેના ચરણોમાં હરિયાળી સમર્પિત કરવા આખી શાળા જોડાય છે. અને આ વર્ષે તો ગ્રામજનો પણ આ એક કાર્યક્રમ ન રહેતા ગામ માટે એક સામૂહિક પ્રસંગ બની બેઠો છે . જેની કેટલીક જાંખી પ્રદર્શિત કરી છે . 







પ્રજાસતાક દિનની ઉજવણી | 26 January

તા.૨૬/૧/૨૦૧૮ | આજ રોજ  અમારી શાળામાં પ્રજાસતાક દિનની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો..વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઘણી કૃતિઓ કરી હતી.આ શુભ દિને શાળામાં સમગ્ર સ્ટાફ ,વાલીઓ તેમજ સ્થાનિક આગેવાનો  હાજર રહ્યા હતા. 




01 July 2018

ટેલીગ્રામ એપલીકેશન - ૧૧ સૌથી મોટા ફાયદાઓ

નમસ્કાર મિત્રો,સોશિઅલ મીડિયામાં આજે વોટ્સ એપ બહુ ફેમસ છે,પરંતુ એમના કરતા ટેલીગ્રામ એપલીકેશનમાં ઘણા બધા સારા ફીચર્સ છે,સારી સુવિધા છે,૧૧ સૌથી મોટા ફાયદાઓ કે જે વોટ્સ એપ્માં નથી.આ વિશે વિસ્તૃત માહિતી વિડીયો સ્વરૂપે આપેલ છે.જેમાંથી આપ ટેલીગ્રામ વિશે જાણી શકશો અને ઉપયોગ કરી અનલિમિટેડ લોકો સુધી તમારી વાત | વિચાર કે મટીરીયલ્સને શેર કરી શકો છો.

Voice typing in Computer/Laptop - Video in Gujarati

બોલશો એટલે ટાઈપ થશે.હવે ટાઈપ કરવાની જરૂર નથી,કમ્પ્યૂટર કે લેપટોપમાં હવે ગુજરાતી /હિન્દી કે English માં બોલશો એટલે ઓટોમેટીક ટાઈપ થશે.ચાહો એટલું ટાઈપ કરી શકો.કેવી રીતે કરી શકાય એના માટે જુઓ આ વિડીયો