ચાલતી પટ્ટી

" શિક્ષણ અને સંસ્કારનો સમન્વય એટલે પરોયા પ્રાથમિક શાળા (તા.ખેડબ્રહ્મા ,જી.સાબરકાંઠા )"

25 September 2018

સંસ્કાર યજ્ઞ ...2018



       આજરોજ અમારી પ્રાથમિક શાળામાં ત્રિવેણી કાર્યક્રમના સંઘમ સમાન એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.



              1. 21 કુંડી ગાયત્રી યજ્ઞ
      2. શ્રી નટુભાઇ વર્મા (ભુ.પૂર્વ વિધ્યાર્થી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ) નું સન્માન
              3. ભુતપૂર્વ શાળા ના તમામ શિક્ષકો નું સન્માન


આ કાર્યક્રમ ની શોભા વધારવા   ખેડબ્રહ્માના પ્રાંત અધિકારી શ્રી કૌશિકભાઈ મોદી સાહેબ, ચકાબાપા (શીશવલ્લા ) , ડો. નિષાદભાઈ ઓઝા સાહેબ ( લાયજન ઓફિસર ઇડર ડાયટ ) , ભવરસિંહ બાપુ    (કારોબારી શ્રી તા.પ. ખેડબ્રહ્મા , પટેલ મનહરભાઈ (તાલુકા પ્રા. શિ.અધિકારી ) તથા શાળાઓ માથી પધારેલા મુખ્ય શિક્ષક પધાર્યા હતા ........







રક્ષાબંધન 2018



     નમસ્કાર  મિત્રો ,
     
                             આજરોજ પરોયા પ્રાથમિક શાળામાં ભાઈ બહેનના અતૂટ અને અણમોલ પ્રેમના પ્રતિક સમાન પ્રસંગ એટલે રક્ષાબંધ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો . જેમાં એક દિવસ અગાઉ દરેક બહેનોએ પોતાના ભાઈ માટે રાખડી બનાવી અને બીજા દિવસે રક્ષાબંધન નિમિત્તે ભાઈ ને રક્ષા અર્થે રાખડી બંધવામાં આવી . નાના ભુલકા એકબીજા ના હાથમાં રાખડી બાંધતા તેમના ચહેરા પર નો આનંદ જોવા મળ્યો ........