25 July 2018
10 July 2018
04 July 2018
યોગા ડે ઉજવણી 2018
યોગા ડે કાર્યક્રમ
વિશ્વ યોગા દિવસની ઉજવણી કાર્યક્રમ 21 જૂન ના રોજ અમારી શાળામાં થયો. જે પ્રસંગે ગામના લોકો ,શિક્ષકો તેમજ બાળકોએ મોટા પ્રમાણ માં ભાગ લીધો હતો. કાર્યક્રમની ગાઈડ લાઇન શ્રી પિયુષભાઇ રાઠોડ તેમજ સ્ટાફ મિત્રોએ સફળતા પૂર્વક આપી વિશ્વ યોગા દિવસને સાર્થક કર્યો હતો. જેની કેટલીક ફોટો મુકેલ છે ..
એસ .એમ .સી પ્રોફાઇલ
એસ.એમ.સી પરોયા
S|D
|
GFD
|
:+Lq5]Z]QF
|
p\DZ
|
jIJ;FI
|
DMPG\AZ
|
;ZGFD]\
|
!
|
ચેનવા લક્ષ્મીબેન ડી
|
સ્ત્રી
|
#&
|
ઘરકામ
|
9712109862
|
પરોયા
|
Z
|
ચેનવા સોનલબેન જે
|
સ્ત્રી
|
#&
|
ઘરકામ
|
9726678929
|
પરોયા
|
#
|
રબારી ગીતાબેન એમ
|
સ્ત્રી
|
#(
|
ઘરકામ
|
9426943998
|
પરોયા
|
$
|
વણકર નિરુબેન એ
|
સ્ત્રી
|
#(
|
ખેતી
|
8141404651
|
પરોયા
|
5
|
પરમાર ભૂમિકાબેન વી
|
સ્ત્રી
|
#_
|
ઘરકામ
|
7409636136
|
પરોયા
|
&
|
ચેનવા કૈલાશબેન બી
|
સ્ત્રી
|
#$
|
ખેતી
|
951220659
|
પરોયા
|
*
|
કાંટી કાંતિભાઈ ડી
|
પુરુષ
|
#(
|
ખેતી
|
પરોયા ફળી
|
|
(
|
ડાભી નટવરભાઈ
|
પુરુષ
|
$_
|
ખેતી
|
જગન્નાથપુરા
|
|
)
|
સોલંકી એનુંબેન એ
|
સ્ત્રી
|
#(
|
ઘરકામ
|
6354583892
|
પરોયા
|
V[;V[D;LGF ;eIM sZ5 8SFf
S|D
|
GFD
|
:+Lq5]Z]QF
|
p\DZ
|
jIJ;FI
|
DMPG\AZ
|
;ZGFD]\
|
!_
|
નાયક સચિનકુમાર જી
|
પુરુષ
|
#$
|
નોકરી
|
9737532353
|
પરોયા
|
!!
|
ડાભી ડાહ્યાભાઇ ડી
|
પુરુષ
|
&&
|
ખેતી
|
પરોયા
|
|
!Z
|
વાઘેલા અજીતસિંહ એન
|
પુરુષ
|
$#
|
ખેતી
|
9428552069
|
પરોયા
|
Sl0IM
|
પરમાર શૈલેશભાઈ
|
પુરુષ
|
#(
|
કડિયા કામ
|
9726483690
|
પરોયા
|
દૂરવર્તી શૈક્ષણિક પ્રવાસ 2018
- દૂરવર્તી શૈક્ષણિક પ્રવાસ
જી.સી. આર..ટી આયોજીત "દૂરવર્તી શૈક્ષણિક પ્રવાસ " અન્વયે અમારી શાળાના ધોરણ 6 થી 8 ના 50 બાળકોને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા .જ્યાં બાળકો અક્ષરધામ , વિધાનસભા , બાયસેગ સ્ટુડિયો તેમજ સાયન્સ સિટી ની મુલાકાત કરાવામાં આવી . જ્યાં બાળકો એ બાયસેગ સ્ટુડિયોથી પ્રત્યક્ષ દેખી આનંદિત થઈ ગયા હતા. બાળકોએ બગીચાની પણ મજા માણી. આ શૈક્ષણિક પ્રવાસ બાળકો અને શાળા પરિવાર માટે યાદગાર પળો બની રહેશે . ગામડાના બાળકોને આ પ્રકારના શૈક્ષણિક પ્રવાસ કરાવા બદલ માનનીય ડી.પી. ઇ. ઓ. સાહેબ શ્રી આર .એસ .ઉપાધ્યાય અને ઇડર ડાયટના ધરોહર એવા શ્રી પોરણીયા સાહેબનો ખુબ ખુબ આભાર।.......
03 July 2018
એક બાળ એક ઝાડ કાર્યક્રમ ૨૦૧૮
એક બાળ એક ઝાડ
નમસ્કાર
મિત્રો ,
નવીન સત્રની શરૂઆત થતાં જ
શાળાના ખૂલવાના સાથે સાથે વરસાદની પણ રાહ એટલી જ જોવાય છે. અને એક વરસાદ થતાંની સાથે
બાળકો વારંવાર પૂછવા આવે , ‘ સાહેબ ક્યારે વૃક્ષો લાવના છે ? ‘ ... આ પ્રશ્ન જ બાળકોનો વૃક્ષો પ્રત્યેનો અનહદ પ્રેમ
દર્શાવે છે અને અમને શિક્ષકોને પણ જાણે બાળપણની યાદો તાજી કરવાનો મોકો મળતો હોય એમ
આખો સ્ટાફ વૃક્ષારોપણમાં જોડાઈ જાય છે. અને ગ્યાં વર્ષથી સાબરકાંઠા જિલ્લાના ઘરેણાં
સમાન પ્રોજેકટ “ એક બાળ એક ઝાડ ”ને સાર્થક કરવા અને માં અંબેના ચરણોમાં હરિયાળી સમર્પિત
કરવા આખી શાળા જોડાય છે. અને આ વર્ષે તો ગ્રામજનો પણ આ એક કાર્યક્રમ ન રહેતા ગામ માટે
એક સામૂહિક પ્રસંગ બની બેઠો છે . જેની કેટલીક જાંખી પ્રદર્શિત કરી છે .
Subscribe to:
Posts (Atom)